
આગામી નગરપાલિકા ચુંટણી લોકો ર્નિણય રીતે મતદાન કરે અને કોઇ અનિચ્છનીય બનાવોનો બને તે માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તેથી હાલ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.