0 By Abhijeet Upadhyay on March 15, 2025 Breaking News સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગુરુવારે હોળી પર્વ નિમિત્તે રાત્રિના સમયે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ, ભક્તોએ પૂજન તથા દર્શનનો લાભ લીધો હતો.