કોંગ્રેસમાં ‘મહાભારત‘: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી નારાજ
નવી દિલ્હી તા. ર૧ :
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનાં નિવાસસ્થાને કેરળ વિધાનસભા ચૂંટણી માટેની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી જેમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેરળ એકમ દ્વારા મોકલવામાં આવેલા નામોથી સંતુષ્ટ નહોતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટિકિટની વહેંચણી માત્ર ભલામણના આધારે નહીં, પરંતુ નીચે મુજબના પાસાઓ પર થવી જાેઈએ. રાહુલ ગાંધીએ કોઇ પણ ઉમેદવારને ટિકિટ આપતા પહેલા કેટલાક માપદંડો ધ્યાને રાખવાનો આદેશ આપ્યો છે.


