લાલો મુવીના કલાકારે ભૂતનાથ મંદિરે આગામી ફિલ્મ માટે શુટિંગ કર્યું

લાલો મુવીના કલાકારે ભૂતનાથ મંદિરે આગામી ફિલ્મ માટે શુટિંગ કર્યું

જૂનાગઢ તા.૧
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સંધ્યા આરતી સમયે જૂનાગઢનો નાથ જય ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાતી મુવી લાલોના કૃષ્ણના પાત્રના કલાકારે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોની હાજરીમાં પોતાના યુનિટ સાથે શૂટિંગ કરાયું હતું. મહંત શ્રી મહેશગીરી બાપુના સુભાષીશ અને આશીર્વાદ મેળવ્યા હતા.