સી.સી.સી. ચેસ ક્લબ રાજકોટ દ્વારા યોજાયેલી ચેસ સ્પર્ધામાં રાજશાખા રાયબલ કલબનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ

સી.સી.સી. ચેસ ક્લબ રાજકોટ દ્વારા યોજાયેલી ચેસ સ્પર્ધામાં રાજશાખા રાયબલ કલબનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ

(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા.23
સી.સી.સી. ચેસ ક્લબ રાજકોટ દ્વારા તા.19-7-26 રવિવારના અંડર-9 અને  અંડર-15 ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. અંડર-9 અને અંડર-15 વર્ષના વયજૂથમાં રાજશાખા રાયફલ ક્લબના વિદ્યાર્થીઓ રૂદ્ર વીઠ્ઠલાણી, મીશ્રી સોઢા, આધ્યા માનસતાએ પ્રથમ અંક, વશીષ્ઠા અઢીયા દ્વીતીય અંક, ધેવન સોઢાએ ચતૂર્થ અંક મેળવેલ છે. કોચ જય વ્યાસએ બાળકોને અભિનંદન આપી ભવિષ્યમાં આવનારી સ્પર્ધાઓમાં વધારે સારા પ્રદર્શન માટે પ્રોત્સાહિત કર્યા હતા.