ગુજરાત પ્રદુષણ બોર્ડનાં પ૧ વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી

0

ગુજરાત પ્રદુષણ બોર્ડનાં પ૧ વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં ભરત મનુભાઈ ડોલસીયાની કચ્છ પૂર્વ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!