કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનાં હસ્તે મગફળી પીલવાના થ્રેસર પીલવાનો પ્રારંભ

0

જામકંડોરણા તાલુકાના બોરીયા ઉદ્યોગ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જયેશ રાદડિયા તથા રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયા ના વરદ હસ્તે પ્રમુખ માંન થ્રેસર મશીન.. ના નવા બનાવેલા ઓટોમેટીક મગફળી પીલવાના થ્રેસર મશીન નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ પરમાર ઉપપ્રમુખ કરસન ભાઈ સોરઠીયા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!