માણાવદર તાલુકાનાં સણોસરા ગામે જુગાર દરોડો : સાત ઝડપાયા

0

માણાવદર પોલીસ સ્ટશેનના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ અરજણભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે સણોસરા ગામે જુગાર અંગે દરોડો પાડતાં સાત શખ્સોને રૂા.૮૬૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!