જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૮ કેસ નોંધાયા છે જયારે ૩ર લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં રર૪ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેનાં ર૦૧૪ ઘરોમાં ૭૪૮૬ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!