જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ રર કેસ, ૧૮ દર્દી સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૨ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૨, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૧, વંથલી-૧, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૨૨ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!