કેશોદમાં જુગાર દરોડો, ૬ ઝડપાયા

0

કેશોદમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૩,૭૯૦ની રોકડ તેમજ મોબાઈલ ફોન નંગ-પ વગેરે મળી રૂા. ૧૦,ર૯૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!