જૂનાગઢમાંથી ર૩ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનના પો.કો. જેઠાભાઈ નાથાભાઈ અને સ્ટાફે ગઈકાલે દાતાર પોલીસ લાઈન નજીકથી મોટર સાયકલ જીજે-૦૧-એનએસ-૪૭પરમાં ઈંગ્લીશ દારૂની બોટલ ર૩ લઈ અને દારૂની હેરાફેરી કરવા સબબ ધોરાજીનાં બહારપુરા વણકરવાસ નજીક રહેતા સતીષ ઉર્ફે ભયુર શામજીભાઈ પરમાર (ઉ.વ.૧૯)ે કુલ રૂા.રપ,૭૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે આ બનાવના અનુસંધાને અન્ય બે વ્યકિત મળી ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!