રાજકોટમાં બે ઢોંગી સરદારજીનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા

0

લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી તેવો જ કિસ્સો રાજકોટમાં બે ઢોંગી સરદારજીનાં પર્દાફાશમાં વિજ્ઞાન જાથા સમક્ષ હકીકત સામે આવી છે તેમાં રાજકોટમાં મુળ પંજાબ-દિલ્હીનો ઢોંગી સુરજીતસિંઘ સરદારજી સહીત બે શખ્સો ગુજરાતમાં છેલ્લા ૧પ વર્ષથી જુદા જુદા શહેરોમાં ભાડે મકાન રાખી દોરા-ધાગા, ગ્રહોનાં નંગ, નિવારણવિધિનાં નામે પાંચ લાખ રૂપિયા સુધીની ફી વસુલતો હોવાનું બહાર આવતાં ભકિતનગર પોલીસ સ્ટેશનની મદદથી બંને તાંત્રીક ઢોંગી સરદારજીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!