ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં ભીષણ આગ ભભૂકી

0

જામ ખંભાળિયા નજીક આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે ઢળતી સાંજે યાર્ડમાં રાખવામાં આવેલા કપાસની જણસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ બનતા ફાયર ફાઈટર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાંબી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews