જૂનાગઢમાં પાણીની પાઈપલાઈનનાં કામને અગ્રતા આપવા મુખ્યમંત્રીને રજુઆત

0

ઉનાળાની સિઝન નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભળેલ ૮ પંચાયત વિસ્તારમાં પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ અને ભૂગર્ભ ગટરનું કામ રદ કરી પહેલાં પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરવા જૂનાગઢના હરેશ બાટવીયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!