ગિરનાર દરવાજા પાસે ટ્રક હડફેટે બાઈકચાલકને ઈજા

0

જૂનાગઢનાં ગિરનાર દરવાજા સબસ્ટેશન પાસેથી અબાઅમર ઉર્ફે ઈલ્યાસભાઈ રફીકભાઈ આરબ પોતાની બાઈક ઉપર જી.જે. ૧૧-સીબી ૯૪૪૬ લઈને પોતાના ઘર તરફ જઈ રહયા હતા ત્યારે ટ્રક નં. જી.જે. ૧૯ ટી- ૩૮૬૩નાં ચાલકે બાઈકને હડફેટે લેતાં અબાઅમરને ઈજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!