કાથરોટા ગામે બિમારીથી કંટાળી વૃધ્ધાનું અગ્નિસ્નાન

0

જૂનાગઢ તાલુકાનાં કાથરોટા ગામે રહેતા વૃધ્ધા જમકુબેન (ઉ.વ. ૮પ)ને ત્રણેક મહિનાથી પેટમાં દુઃખાવાની દવા ચાલુ હોય અને હવે દુઃખાવો સહન ન થતાં શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેમને ગંભીર હાલતમાં દવાખાને લઈ જતાં ત્યાં ફરજ ઉપરનાં તબીબે મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે રમેશભાઈ બોઘાભાઈ સોલંકીનું નિવેદન લઈ આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews