પબુભા માણેકએ ડી.જી. સેટની વ્યવસ્થા કરી આપી

0

ઓખા નગરપાલિકાનાં ચાર ગામને ભીમગજા તળાવમાંથી પાણી પુરૂ પાડવામા આવે છે. ભીમગજાએ વારંવાર વિજ પુરવઠો ખોરવાઈ જતા નગરપાલિકાનાં નગરજનોને પીવાનાં પાણીની સમસ્યા સર્જાય છે. પબુભા માણેકને નગરપાલિકા સત્તાધીશોએ રજુઆત કરતા ૬૦ ાદૃનું ડી.જી. સેટની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે પબુભાએ કરી આપેલ છે.

error: Content is protected !!