Monday, September 25

ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભીનો જન્મદિવસ

0

ચોરવાડ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આસપાસના વિસ્તારમાં અનેકવિધ સેવા અને ધર્મ કાર્યમાં અગ્રેસર નામ, કોરોના મહામારી હોય કે અતિવૃષ્ટિ કે પછી ગૌ માતા ઉપર લંપી નામનું સંકટ હોય મંથનભાઈ ડાભી પ્રત્યેક વખતે સમાજ ધર્મ અને રાષ્ટ્ર માટે કટિબદ્ધ બન્યા છે. યુવા અપ્રતિમ બુદ્ધિપ્રતિભાની સાથે અનુશાસન અને શિસ્તના આગ્રહી વિનય અને વિવેકી એવા લોકોના હૃદય સુધી પહોંચેલું વ્યક્તિત્વ એટલે મંથનભાઈ ડાભી. યુવાનોના ચાહિતા, સંગઠનો માટે હંમેશા તત્પર, સાચા લોકસેવક એવા મંથનભાઈને કોટી કોટી અભિનંદન. જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન અને સુખી સમૃદ્ધ મંગલ જીવનની શુભકામના સાથે સમાજ ધર્મ અને રાષ્ટ્ર કાર્યમાં ઈશ્વર આપને અધિકમાં અધિક ઉર્જા પ્રદાન કરે તેવી માંગરોળ તેમજ તાલુકાના તમામ ધાર્મિક, સામાજિક સંગઠનો સંસ્થાઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!