જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે આઝાદ ચોક નજીક સરકારી લાયબ્રેરી વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!