અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાત હાહાકાર

0

ગુજરાત અગનભઠ્ઠી બની ગયું. છેલ્લા એક સ્પ્તાહ થી સમગ્ર રાજયમાં હીટવેને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. અને લોકો ગરમીમાં સેકાય રહીયાનો અનુભવ કરી રહયા છે. આ લખાય રહયુ છે. ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ૪૬.૬  ડિગ્રી તાપમાન નોંધાત હાહાકાર મચી ગયુ છે. જયારે અમદાવાદ શહેરમં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હોય તેવી તાજેતરના ઇતિહાસની પ્રથમ ધટના છે. લોકોને બિંજરૂરી બહાર નહી નીકળવા સલાહ આપવામાં આવી છે. આજે ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેંજ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરના ૪-વાગ્યા સુધીમાં રાજયમાં અનેક સ્થળે ઉષ્ણતાપમાનનો પાસે ૪૫ ડીગ્રી પહોચી જવાની આવાહી છે. ભયાનક હીટવેવ ને પગલે રાજય સરકારે તત્કાલ એડવાઇઝરી બહાર પાડી છે. આજે રાજયના ડઝનથી વધુ મોટા શહેરોમાં પારો ૪૫ ડીગ્રી ને સ્પર્શી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર, ડિસા, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વલ્લભવિધાનગર, વડોદરા, કેશોદનો સમાવેશ થાય છે.

error: Content is protected !!