લાડવા સીમ વિસ્તારમાંથી ૧૦ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહથી અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી સુચારુ રીતે કરવામાં આવી રહી છે. આના પગલે બુધવારે દ્વારકા તાલુકામાં લાડવા સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૦ નાગરિકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!