કોરોનાનો સામનો કરો : ગભરાવાની જરૂર નથી

0


(૧) આ વાઈરસનું કદ મોટું એટલે કે ૪૦૦-૫૦૦ માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.
(૨) તે હવા માં કયાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી ઉપર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.
(૩) તે કોઈ પણ ધાતુની સપાટી ઉપર સ્થિર થાય પછી લગભગ ૧૨ કલાક જીવિત રહે છે. આથી કયાંય પણ અડ્‌યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા.
(૪) કપડાં ઉપર ૯ કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં ૩ કલાક સુકાવા દેવા.
(૫) આપણા શરીર ઉપર આવ્યા પછી ૧૦ મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર ઉપર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા.
(૬) આ વાઈરસ ૨૭ ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી.
(૭) ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય.
(૮) દવાની સાથે કાળજી લેવી એટલી જ જરૂરી છે.

error: Content is protected !!