જૂનાગઢ શહેર અને જીલ્લાની કોરોના વાયરસ અંગેની છેલ્લી માહિતી

0

હાલ કોરોના વાયરસના ગંભીર રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે અને તેની સામે સાવચેતીના તમામ પગલા રાજય સરકાર, કેન્દ્ર સરકાર લઈ રહી છે અને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર જીલ્લા આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા તંત્ર સહીતના તમામ વિભાગો કાર્યરત છે. જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સ્પેશ્યલ આઈસોલીશન વોર્ડ કાર્યરત છે. જૂનાગઢ શહેર અને જીલ્લાની પ્રવર્તમાન સ્થિતી અંગેની માહિતી લોકોને મળી શકે તે માટે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

error: Content is protected !!