Thursday, January 21

ફ્રી ટીફીનની વ્યવસ્થા

જૂનાગઢ તા. ર૬
કોરોના વાયરસનાં આ કટોકટી ભર્યા સમયમાં જૂનાગઢમાં લોકડાઉન છે ત્યારે શહેરની તમામ હોટલો, રેસ્ટોરન્ટ બંધ હોય ત્યારે બહાર નીકળવાનું પણ શકય નથી તેવા સંજાગોમાં હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દી તથા તેમના સગાઓ માટે ફ્રીમાં ટીફીન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેના માટે અમિતભાઇ ભુવા – ૯૭૨૬૬૧૮૧૨૪, પ્રદીપભાઈ – ૮૧૬૦૬૮૭૯૧૦, ડો. ઉદય જલુ = ૯૦૯૯૯૨૨૮૯૩નાં નંબરનો સંપર્ક સાધવા જણાવેલ છે.

error: Content is protected !!