Sunday, January 24

જૂનાગઢ શહેર જીલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝીટીવ નથી

જૂનાગઢ તા. ર૬  જૂનાગઢ શહેર જીલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝીટીવ નથી. તેમજ ખાનગી હોસ્પીટલમાં રહેલા એક દર્દીનું જે સેમ્પલ મોકલવામાં આવ્યું હતું તેનો રીપોર્ટ પણ આવી ગયો છે અને તે નેગેટીવ છે. હાલ જૂનાગઢ જીલ્લામાં એકપણ કેસ શંકાસ્પદ નથી. આ સાથે જ સૌએ સાથે મળીને લોકડાઉનનો ચૂસ્તપણે અમલવારી કરવાની વહીવટી તંત્રએ અપિલ કરી છે.

error: Content is protected !!