જન સેવા એજ પ્રભુ સેવા

0

લોકડાઉનનાં કારણે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ગરીબ અને ભીક્ષાવૃતિ કરતા લોકોની સ્થિતિ ખૂબ ખરાબ બની રહી છે ત્યારે જૂનાગઢ શહેરનાં સેવાભાવી લોકો પોતાની યથાશકિત ફૂડ પેકેટ બનાવી તેનું વિતરણ કરી રહ્યા છે. ભૂત પૂર્વ કોરપોરેટર કુદૂશ મનશી અને તેમની ટીમ દ્વારા જરૂરીયાત મંદોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રસ્તુત તસ્વીરમાં જોઈ શકાય છે.