Breaking News સરકડીયા હનુમાનનાં મહંત દ્વારા જરૂરીયાતમંદોને કીટ અપાઈ By Abhijeet Upadhyay March 31, 2020 No Comments જૂનાગઢ ગીરનાર જંગલમાં પરિક્રમા રૂટ ઉપર આવેલી સરકડીયા હનુમાનની જગ્યાના મહંત હરીદાસ બાપુએ સેવકોના સહયોગથી જરૂરીયાતમંદો માટેની કિટ બનાવી સ્થળ ઉપર રૂબરૂ જઈને વિતરણ કરતા સ્વયંસેવકો નજરે પડે છે.