માણાવદરમાં ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર

0

લોકડાઉનનો અસરકાર અમલ થાય અને લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તે માટે પ્રશાસન તંત્ર કાળજી લઈ રહયું છે ત્યારે માણાવદરમાં પીએસઆઈ આંબલીયા દ્વારા ડ્રોન કેમેરાથી સમગ્ર માણાવદર ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ સ્ટાફ દ્વારા લોકોને કાયદાનું ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહયું છે અને નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ રહી છે.

error: Content is protected !!