જૂનાગઢમાં દુબઈથી આવેલા યુવાનનાં નમુના લેવાયા

જૂનાગઢનાં ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું છે કે સોમવારે ૧૧પ લોકો એવા છે જેમણે ૧૪ દિવસનો કવોરન્ટાઈન પીરીયડ પુરો કર્યો છે. જયારે નવા ૬૩ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત દુબઈથી આવેલા જૂનાગઢનાં એક યુવાનું સેમ્પલ ભાવનગર મોકલાયું છે. તેમજ વેરાવળની એક વ્યકિતને પણ જૂનાગઢ રીફર કરાઈ છે.

error: Content is protected !!