મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે ભાવવંદના

મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે આજે લોકો ઘરે રહીને પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉપવાસ, એકટાણું કરી ભગવાનશ્રી રામને સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરી રહ્યાં છે. હાલ કોરોના વાયરસનાં રોગચાળા સામે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મંદિરોમાં પણ સવાર-સાંજ પુજા સિવાયનાં બધા કાર્યક્રમો બંધ છે. રામચંદ્રજી ભગવાનનાં પ્રાગ્ટય દિન નિમિત્તે આ વર્ષે શોભાયાત્રા પણ નહીં નીકળે. દરમ્યાન ભારતવર્ષનાં કરોડો લોકોનાં આરાધ્ય દેવ એવાં ભગવાન શ્રી રામચંદ્રજીનાં પ્રાગ્ટય દિન નિમિત્તે ભાવવંદના સાથે કોટી-કોટી વંદન….

error: Content is protected !!