રામનવમીનાં પવિત્ર દિવસે આરના અભિજીત ઉપાધ્યાયનો શુભ સંદેશો : ગો..કોરોના..ગો..

0

હાલ જયારે સમગ્ર દેશમાં કોરોનાનાં ગંભીર રોગચાળાને નાથવાનાં ઉપાયરૂપે આરોગ્ય વિષયક પગલાં સાથે સ્ટે એટ હોમ અંતર્ગત ઘરમાં રહો અને સુરક્ષિત રહોની અપીલો થઈ રહી છે ત્યારે જૂનાગઢનાં લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી, માલિક કાર્તિકભાઈ ઉપાધ્યાય તથા રશ્મીબેન ઉપાધ્યાયની પૌત્રી અને સહતંત્રી અભિજીત ઉપાધ્યાય તથા ડો. નિષ્ઠા અભિજીત ઉપાધ્યાયની પુત્રી આરના અભિજીત ઉપાધ્યાય (ઉ.વ.૩ માસ) જાણે જૂનાગઢ અને દેશવાસીઓને રામનવમીનાં આજે પવિત્ર દિવસે એક શુભ સંદેશો ચહેરા ઉપર મુસ્કુરાહટ સાથે આપી રહેલ છે અને કોઈ ચિંતા ન કરો. સેફ એટ હોમ, ગો..કોરોના..ગો.. જેવા શુભસંદેશા પાઠવવામાં આવી રહેલ છે બોલો જયશ્રી રામ…