ઉનાનાં વાજડી ગામે હિન્દુ યુવા સંગઠન દ્વારા જરૂરીયાતમંદ પરિવારને કિટ વિતરણ

ઉનાતાલુકાના વાજડી ગામે સુમોબેબી પરીવારને હિન્દુ યુવા સંગઠન દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યુ છે.સુમો બેબીનો પરીવાર લોકડાઉનના હિસાબે વઘારે પરેશાનના સમાચાર વાંચી હિન્દુ યુવાસંગઠન ના પ્રમુખ મહેશભાઈ બારૈયા ઉપાધ્યક્ષ સંદિપભાઈ બાભણીયા તથા શૈલેશસિહ રાજપુત તાત્કાલીક આ પરિવારનો સંપર્ક કરીને વાજડી ગામે જઇ ને કિટ વિતરણ કરવામાં આવ્યુ હતું.

error: Content is protected !!