ભેંસાણમાં ભુખ્યાને ભોજન પહોંચાડતા યુવાનો

0

લોકડાઉનની શરૂઆતથી જ મોગલ સેવા મંડળના યુવાનો દ્વારા ભેંસાણ શહેરના જરૂરીયાતમંદ અને ભુખ્યા લોકોને ભોજન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.