વાયરલનું બાદશાહ ‘વોટસએપ’ હવે વધુ ‘વાયરલ’ બનશે !

0

સમગ્ર વિશ્વમાં સોશ્યલ મીડીયા પોતાનો પગદંડો જમાવી રહ્યું છે ત્યારે વોટસએપ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અનેકવિધ રીતે લોકોને આકર્ષી રહ્યા છે જયારે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ અનેકવિધ રીતે લોકોને આકર્ષી રહ્યા છે. જયારે સોશ્યલ મીડીયામાં વોટસએપ હવે અત્યંત વાયરલ બન્યું છે. ત્યારે વોટસએપના વપરાશકર્તાઓ ઉપર પુર્ણતઃ નિર્ભર રહેશે કે વોટસએપનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો વોટસએપ દ્વારા જે નવા ફિચરો આપવામાં આવ્યા છે તેનાથી ફાયદાઓ પણ છે અને તેના ગેરફાયદાઓ પણ ઘણા છે. માત્ર જરૂર છે કે લોકો તેનો યોગ્યતાપૂર્વક ઉપયોગ કરે. હાલ જે રીતે વોટસએપનો અતિરેક જાવા મળી રહ્યો છે. તેનાથી લોકોને ઘણી ખરી તકલીફો અને સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. જે પ્રશ્ન માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. વોટસએપ દ્વારા જે નવા ફિચરો આપવામાં આવ્યા છે તેનાથી વપરાશકર્તાઓ વધુ ખરાબ કરવા માટે પ્રોત્સાહીત બન્યા છે ત્યારે સામે તેનો ઉપયોગ પણ એટલા જ સારા છે. હાલ વોટસએપ તેના નવા વર્ઝનમાં ડિલીટ થયેલા મેસેજા માટેની સમય મર્યાદા અને અવધી પણ નિર્ધારીત કરશે જે હવે એક કલાક, એક દિવસ, એક સપ્તાહ, એક માસ અને એક વર્ષ માટેની રહેશે. માત્ર આટલું જ નહી પરંતુ હવે કલોક આઈકોન થકી મેસેજા માટેની માહિતી પણ વપરાશકર્તાઓને મળવાપાત્ર રહેશે. સોશ્યલ મિડીયાના ઉપકરણો હવે કમાવવા માટેના પણ એટલા જ અંશે વધુ પ્રબળ બન્યા છે. જે માટે લોકો સોશ્યલ મિડિયા ઉપકરણનો ઉપયોગ ખુબ જ વધુ પ્રમાણમાં કરતા નજરે પડે છે. વાયરલ થયેલ વોટસએપ ઉપર સરકાર દ્વારા અનેકવિધ રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.નવી દિલ્હી તા. ૧૬ સમગ્ર વિશ્વમાં સોશ્યલ મીડીયા પોતાનો પગદંડો જમાવી રહ્યું છે ત્યારે વોટસએપ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અનેકવિધ રીતે લોકોને આકર્ષી રહ્યા છે જયારે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ અનેકવિધ રીતે લોકોને આકર્ષી રહ્યા છે. જયારે સોશ્યલ મીડીયામાં વોટસએપ હવે અત્યંત વાયરલ બન્યું છે. ત્યારે વોટસએપના વપરાશકર્તાઓ ઉપર પુર્ણતઃ નિર્ભર રહેશે કે વોટસએપનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો વોટસએપ દ્વારા જે નવા ફિચરો આપવામાં આવ્યા છે તેનાથી ફાયદાઓ પણ છે અને તેના ગેરફાયદાઓ પણ ઘણા છે. માત્ર જરૂર છે કે લોકો તેનો યોગ્યતાપૂર્વક ઉપયોગ કરે. હાલ જે રીતે વોટસએપનો અતિરેક જાવા મળી રહ્યો છે. તેનાથી લોકોને ઘણી ખરી તકલીફો અને સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. જે પ્રશ્ન માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. વોટસએપ દ્વારા જે નવા ફિચરો આપવામાં આવ્યા છે તેનાથી વપરાશકર્તાઓ વધુ ખરાબ કરવા માટે પ્રોત્સાહીત બન્યા છે ત્યારે સામે તેનો ઉપયોગ પણ એટલા જ સારા છે. હાલ વોટસએપ તેના નવા વર્ઝનમાં ડિલીટ થયેલા મેસેજા માટેની સમય મર્યાદા અને અવધી પણ નિર્ધારીત કરશે જે હવે એક કલાક, એક દિવસ, એક સપ્તાહ, એક માસ અને એક વર્ષ માટેની રહેશે. માત્ર આટલું જ નહી પરંતુ હવે કલોક આઈકોન થકી મેસેજા માટેની માહિતી પણ વપરાશકર્તાઓને મળવાપાત્ર રહેશે. સોશ્યલ મિડીયાના ઉપકરણો હવે કમાવવા માટેના પણ એટલા જ અંશે વધુ પ્રબળ બન્યા છે. જે માટે લોકો સોશ્યલ મિડિયા ઉપકરણનો ઉપયોગ ખુબ જ વધુ પ્રમાણમાં કરતા નજરે પડે છે. વાયરલ થયેલ વોટસએપ ઉપર સરકાર દ્વારા અનેકવિધ રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

error: Content is protected !!