સીમર એસબીઆઈ બેંકની અંદર ગ્રામ્ય વિસ્તારનાં લોકોની લાંબી કતારો

0

લોકડાઉન સમયે સરકારનાં નિયમોની એસીતેસી જોવા મળી રહી છે. સીમર ગામની આસપાસ ૬ જેટલા ગામનાં લોકો અહી બેંકનાં કામકાજ માટે આવે છે. ૨૦ દિવસથી લોકો ઘર બહાર નીકળી શકતા નથી અને પોતાના રોજગાર ધંધા બંધ છે. ત્યારે આવી પરિસ્થિતિ સમયે લોકોને પેસાની વધુ જરૂર હોય બેંકોમાં લોકોની લાંબી લાઈનો લાગી છે.