ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ

0

જૂનાગઢનાં બસ સ્ટેશન સામે આવેલાં પ્રિઝમ કોમ્પ્લેક્ષનાં બીજા માળે કાર્યરત ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. નાસ્તાથી લઈ સંપૂર્ણ ભોજન સુધીની કુલ ૪પ૦ કરતાં પણ વધુ વાનગીઓનો સ્વાદ જૂનાગઢ અને આસપાસનાં લોકો માણી શકશે. અમારા દ્વારા ૦ ટકા માનવ સંપર્ક વિનાની સુવિધા ઉપરાંત સેનેટાઈઝ કરાયેલ ફુડ પાર્સલ બેગ સુવિધા અને એકદમ તાજા  ખોરાક પુરો પાડવામાં આવશે. તેમજ તમામ ફુડ ઉત્પાદક સ્ટાફ દ્વારા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાંતો દ્વારા સતત દરેક વ્યકિત ઉપર દેખરેખ રહેશે તેમજ સરકાર દ્વારા સુચવેલા તમામ નિયમો અને સમયમુજબ આ રેસ્ટોરન્ટ ચાલુ રહેશે.

error: Content is protected !!