જૂનાગઢ મનોરંજન સર્કિટહાઉસનાં મેનેજર પ્રફુલ્લભાઈ જાષીનો જન્મદિવસ

જૂનાગઢ ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં પ્રમુખ અને મનોરંજન સર્કિટહાઉસનાં મેનેજર પ્રફુલ્લભાઈ જાષીનો આજે ૬૧મો જન્મદિવસ છે. સમસ્ત બ્રહ્મસમાજમાં સેવા માટે હંમેશા તત્પર રહેતા અને સોની સાથે સરળતાથી વ્યવહાર કરતા પ્રફુલ્લભાઈ જાષી અત્યંત આધ્યાત્મક ધાર્મિકવૃતિ ધરાવે છે અને સો સાથે મૈત્રીભાવથી રહે છે. આજે તેમના જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો.નં.૯૪ર૭પ૦૧૪૧૦ ઉપર શુભચ્છા પાઠવી રહ્યા છે.

error: Content is protected !!