દેશવ્યાપી મજદુર હડતાળનાં ટેકામાં જૂનાગઢમાં દેખાવો

દેશવ્યાપી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા મજૂર વિરોધી ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના લેબર કાયદો રદ કરવાના પગલાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ સિવાયના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળના એલાન મુજબ ગુજરાત જૂનાગઢના સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન (સીઆઈટીયુ) લાલ વાવટા કાર્યાલય જૂનાગઢ ખાતે હડતાળના ટેકામાં દેખાવ કર્યા હતા જેમાં ગુજરાત સીઆઇટીયુના ઉપાધ્યક્ષ બટુકભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા લાલ વાવટા કામદાર યુનિયન સીઆઇટીયુના મહામંત્રી જિશાનભાઈ હાલેપૌત્રા, ઓસ્ટિન કામદાર અગ્રણી મેરામણભાઈ ઓડેદરા, અલ હરમ ટ્રસ્ટના પ્રમુખ સોહેલ સિદ્દીકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #majdur hadtal

error: Content is protected !!