વિસાવદરમાં જુગાર દરોડો : પાંચ ઝડપાયા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં એએસઆઈ આર.બી.દેવમુરારી અને સ્ટાફે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને રૂ.૧પપર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!