કલ્યાણપુર તાલુકામાંથી ૩૦ ટન બોક્સાઇટ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામથી બકોડી ગામના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા એક ડમ્પરને રાજકોટ આરઆરસેલની ટીમે અટકાવી તલાસી લેતા તેમાંથી ગેરકાયદે ૩૦ ટન જેટલો બોક્સઇટનો જથ્થો મળી આવ્યો હતો. થોડા સમય પહેલા પણ મોટા આસોટા પાસેથી કરોડો રૂપિયાનાં ગેરકાયદે ખનન અંગે પણ ફરિયાદ ઉઠવા પામી હતી. આ બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!