જીવન વિમો અને સામાન્ય વિમાનું સ્વરૂપ બદલાઈ જશે

જીવન વિમો અને સામાન્ય વિમાનું સ્વરૂપ હવે બદલાઈ જશે અને તેના માટે ઈરડાએ મંજૂરી આપેલ છે. નવી જાગવાઈમાં વાહન દુર્ઘટના સર્જાય ત્યારે ગ્રાહકને રકમ લેવાનો મોકો મળશે. વાહન દુર્ઘટનાનો ભોગ બનેલ હોય તેમણે જા કોર્ટમાં લડવું ન હોય તો આ ક્લેઈમ સીધો જ ગ્રાહકને મળી જશે. દુર્ઘટનાના કલેઈમમાં બાઈક, કારનાં ખર્ચની રકમ પણ ગ્રાહક ફીકસ સિલેકટ કરી શકશે અને તે રીતે જ ઈન્સ્યોરન્સ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!