જૂનાગઢમાં રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન

પુરૂષોત્તમ સેવા ગૃપ દ્વારા હાલની વૈશ્વિક મહામારીના સમયમાં રકતદાન એક જરૂરીયાત છે ત્યારે જૂનાગઢના સેવાભાવી મહિલા તથા અનેક સંસ્થાઓમાં રહીને સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહેલ સ્વ. નયનાબેન જાબનપુત્રા તથા સ્વ. જશુમતીબેન ચોલેરાની પ્રથમ માસિક પૂણ્યતિથીએ તા. ૧૪-૬-ર૦ર૦, રવિવારનાં સવારે ૧૦ થી ૧ જીવનપ્રકાશ વોલેન્ટરી બ્લડ બેંક (ડો. જી.કે. ગજેરા), ત્રિમુર્તિ હોસ્પીટલની બાજુમાં, નરસિંહ મહેતા તળાવની સામે, જૂનાગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!