બદરીનાથના ઈતિહાસમાં પહેલીવાર કુંડ સુકાઈ ગયો !


શ્રધ્ધાળુઓ બદરીનાથ જાય ત્યારે કુંડમાં સ્નાન કરતા હોય છે તે કુંડ ખાતે ઐતિહાસિક ઘટના બની હોય તેમ તપ્ત કુંડ સૌપ્રથમ વખત સુકાઈ ગયો છે. તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વ્યાપી હોય સત્તાવાળાઓએ બદરીનાથના તપ્ત કુંડમાં પાણીનો મૂળ જ બંધ કરી દીધો છે. ઠેર-ઠેરથી બદરીનાથના દર્શને આવતા શ્રધ્ધાળુઓ દર્શન પહેલાં તપ્ત કુંડમાં સ્નાન કરતા હોય છે ત્યારે કર્મચારીઓએ જ કુંડ સુકવી દીધો હતો જેથી કોઈને પાણીમાં સ્નાન કરવાથી કોરોના ન થઈ શકે એવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!