રાજયનાં નવા પોલીસ વડા કોણ ? ઉચ્ચ અધિકારીઓનું લોબીંગ શરૂ

0

ગુજરાત રાજયનાં હાલનાં પોલીસ વડા શિવાનંદ ઝાને એકસ્ટેન્શન મળ્યું હતું તે સમય પણ હવે આ મહિનામાં જ પુરો થાય છે. ત્યારે કોણ બનશે ગુજરાત રાજયનાં પોલીસ વડા ? ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાલ લોબીંગ શરૂ કર્યુ છે. જાે કે અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા અને દિલ્હી ડેપ્યુટેશન ઉપર રહેલા રાકેશ આસ્થાનાં નામો ટોપ ઉપર છે. અને ખાસ કરીને સરકારની ગુડબુકમાં રહેલા રાકેશ આસ્થાનું નામ હાલ આગળ ચાલી રહયું છે. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ વડાની રેસમાં નવા નામ આવે તો નવાઈ નહીં !

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!