મુસ્લિમ એકતામંચ બિલખા દ્વારા ઈદની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

0

બિલખામાં સ્ટેશન પ્લોટના પાર્ટીપ્લોટમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં બિલખા યુનીટના હોદેદારો તેમજ સક્રીય સભ્યો અને અન્ય મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખુશાલી રક્ત આપીને કરવામાં આવી હતી. ઉપરાંત સમાજના અન્ય આગેવાનો પણ હાજર રહી અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!