વિસાવદર તાલુકાના બરડીયા ગામે રૂા.૪૪ હજારની ચોરી

વિસાવદર તાલુકાનાં બરડીયા ગામે રહેતા દીનેશભાઈ બાબુભાઈ ગોંડલીયાનાં મકાને મજુરી કામ કરતા હિતેષભાઈ ઉમેશગીરી અપારનાથી સામે ઘરમાં સેટી નીચે રાખેલ રૂા. ૪૪ હજારની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!