અમોદ્રા ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

ઉનાનાં અમોદ્રા ગામની સીમમાં દીપડો રહેતો હોય જેથી સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!