વિસાવદર તાલુકાનાં વિરપુર ગામે બાળક ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ

વિસાવદર તાલુકાનાં વિરપુર (શેખવા)ના ગામે એક સિંહણે માસુમ બાળકી ઉપર હુમલો કરી અને મોત નિપજાવવાનાં બનેલા બનાવને પગલે તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દરમ્યાન આદમખોર બની ગયેલ સિંહણને પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલીક કામગીરી કરવામાં આવી હતી. અને પાંજરૂ મુકવામાં આવેલ હતું. ગઈકાલે રાત્રીનાં આ સિંહણને પાંજરે પુરી દેવામાં સફળતા મળી હતી અને તેને સાસણ ખાતે એનિમલ પાર્કમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!