જૂનાગઢ : ઉપલા દાતારના સેવક હિરલભાઈ મોદીનું દુઃખદ અવસાન, દાતાર સેવકોમાં ગમગીની છવાઈ

જૂનાગઢ ઉપલા દાતારના સેવક અમદાવાદ નિવાસી હિરલભાઈ મોદીનું દુઃખદ અવસાન થતાં ઉપલા દાતારના મહંત ભીમબાપુ સહિત તમામ સેવકોમાં ગમગીની પ્રસરી ગઈ છે. દાતારના જૂના સેવક અને દાતારની જગ્યા પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા હિરલભાઈ મોદીના આત્માને કોટિકોટી વંદન સાથે સદ્‌ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!